Login

Lost your password?
Don't have an account? Sign Up

An exhibition of light and sound of the glorious Lord Shri Ram has been opened in Shri Mahakali Mataji Mandir in Sampad village near Prantij in Sabarkantha district in Gujarat. In which on 14 occasions the life of Lord Shri Rama is followed with statues, paintings, and landscapes. Prepared at a cost of around Rs 1 crore, this exhibition is a special sight for people from small to big. So that the coming generation was influenced by the values, heritage, and philosophy of Hinduism. This is the first time in India that such a wonderful cultural exhibition on Lord Rama has been opened to the public. You can get information by visiting Shri Mahakali Mataji Mandir, Sampad. (02770-246046)

ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ નજીક આવેલા સાંપડ ગામમાં શ્રી મહાકાળી માતાજી  મંદિર માં ભવ્ય ભગવાન શ્રી રામ નું લાઈટ એન્ડ સાઉન્ડ સાથે નું પ્રદર્શન ખુલ્લું મુકાયેલું છે. જેમાં 14 પ્રસંગોમાં ભગવાન શ્રી રામનું જીવન દર્શન મૂતિઓ, પેઇન્ટિંગ અને લેન્ડસ્કેપ સાથે ત્યાર કરેલું છે. લગભગ 1 કરોડ ના ખર્ચે તૈયાર થયેલું આ પ્રદર્શન નાના થી મોટા લોકો એ ખાસ  જોવા જેવું છે.  જેથી હિન્દુ ધર્મના મૂલ્યો, વારસો અને સંસ્કૃત ના દર્શન દ્વારા આવનારી પેઢી પ્રભાવિત થયા.   ભગવાન શ્રી રામ પરનું આવું અદભુત સંસ્કૃતિ પ્રદર્શન ભારતમાં સૌથી પ્રથમ વખત ત્યાર કરી ને લોકો માટે (પ્રદર્શન) ખુલ્લું મુકાયેલું છે. મુલાકાત માટે તમે શ્રી મહાકાળી માતાજી  મંદિર, સાંપડ માં ફોન કરીને માહિતી લઈ શકો છો. (02770-246046)